તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ છે ગુજરાત લાયન્સનો ખેલાડી, જેને ચીટર મિત્ર માટે પત્નીને આપ્યા છુટાછેડા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: તમિલનાડુની ટીમે બંગાળને 37 રને હરાવી વિજય હઝારે કપ વન ડે ક્રિકેટ ટૂર્નામેન્ટ જીતી લીધી છે. તમિલનાડુની આ જીતનો હીરો વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિક રહ્યો હતો, જેને મેચમાં શાનદાર સદી (112 રન) ફટકારી હતી. દિનેશ કાર્તિક IPLમાં ગુજરાત લાયન્સ ટીમ તરફથી રમે છે. દરમિયાન divyabhaskar.com તમને દિનેશ કાર્તિકની પર્સનલ લાઇફ વિશે જણાવી રહ્યું છે. 
 
 
 
ચીટર મિત્ર માટે આપ્યા પત્નીને છુટાછેડા
 
- દિનેશ કાર્તિક અને ભારતના ઓપનર મુરલી વિજય એક સમયે સારા મિત્ર હતા.
- બન્નેએ સાથે જ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી હતી. આઇપીએલમાં પણ કેટલાક સમય સુધી આ ખેલાડી સાથે રમ્યા પરંતુ તે બાદ બન્નેની મિત્રતા તૂટી ગઇ હતી.
- આ મિત્રતા તૂટવાનું કારણ મુરલી વિજયની ચીટિંગ હતી, જેનું કાર્તિકની પત્ની સાથે અફેર હતું.
- વર્ષ 2007માં કાર્તિકના લગ્ન બાળપણની મિત્ર નિકિતા સાથે થયા હતા.
 
મુરલી વિજયે કરી હતી ચીટિંગ
 
- વર્ષ 2012માં આઇપીએલ-5 દરમિયાન કાર્તિક અને નિકિતા સાથે હતા. આ સમયે મુરલી વિજયની ઓળખાણ દિનેશ કાર્તિકની પત્ની સાથે થઇ હતી.
- તે બાદ નિકિતાનું અફેર મુરલી વિજય સાથે શરૂ થયુ, પછી બન્ને એક બીજાને મળવા પણ લાગ્યા હતા.
- દિનેશને જેવા જ પોતાની પત્ની અને મુરલી વિજયના અફેર વિશે માલુમ પડ્યુ તેને ઉતાવળમાં જ પત્નીને છુટાછેડા આપી દીધા હતા.
- છુટાછેડા સમયે નિકિતા પ્રેગનન્ટ હતી. છુટાછેડા થતા જ નિકિતાએ મુરલી વિજય સાથે લગ્ન કરી લીધા હતા.
- બીજી તરફ કાર્તિક એટલો દુખી હતો કે તેને ક્યારેક પોતાના દીકરાનો હક મેળવવાનો પ્રયાસ પણ નહતો કર્યો.
 
આગળની સ્લાઇડમાં જુઓ, દિનેશ કાર્તિકની લાઇફમાં તે બાદ કોણ આવ્યુ....

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો