• Gujarati News
  • Mumbai Indian Lost Elemination Match, Neeta Ambani Got Nervous

મુંબઈની હારે છીનવી નીતા અંબાણીની મુસ્કાન, જુઓ તસવીરો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ પર બુધવારે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે એલિમિનેટર મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈને ધુળ ચટાવી દિધી. આ ઉતાર-ચઢાવવાળી મેચને દર્શકોએ ખુબ એન્જોય કરી. મુંબઈ ઈન્ડિયન્સને ચીયર કરવા સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સની માલિક નીતા અંબાણી, મુકેશ અંબાણી, આફતાબ શિવદાસાની, ઝાયેદ ખાન, સાંસદ અનુરાગ ઠાકુર હાજર રહ્યા હતા.
પરંતુ મુંબઈની હારે તમામ દર્શકોને નિરાશ કર્યા. મુંબઈને હારતી જોઈ મુંબઈના સમર્થકોના ચહેરા પર નિરાશા સ્પષ્ટ જોઈ શકાતી હતી. આ હાર બાદ મુંબઈ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.

આગળની સ્લાઈડ્સમાં જૂઓ તસવીરો...