તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PHOTOS : ધોની ફિલ્મની રિલીઝ પહેલા Stunning Lookમાં જોવા મળી સાક્ષી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક : ક્રિકેટર એમએસ ધોનીની બાયોપિક આજે રિલીઝ થઈ રહી છે. આ પ્રસંગે સૌથી વધારે એક્સાઇટેડ તેની પત્ની સાક્ષી જોવા મળી હતી. સાક્ષી ધોનીએ ઘણા ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે, જેમાં તે ઘણી ગ્લેમરસ લૂકમાં જોવા મળી રહી છે. સાક્ષી સાથે આ ફોટોમાં તેની ફ્રેન્ડ પણ જોવા મળે છે.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, સાક્ષી ધોનીની બ્લેક આઉટફિટમાં ગ્લેમરસ લૂકની તસવીરો.......
અન્ય સમાચારો પણ છે...