તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • MS Dhoni's Birthday: Windies Players Make Day Extra Special For India Skipper

જન્મ દિવસે કોણે કરી ધોનીની આવી હાલત, જાણવા અને જોવા ક્લિક કરો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતીય સુકાની મહેન્દ્ર સિંહ ધોની હાલમાં ઈજાગ્રસ્ત છે અને તે વેસ્ટ ઈન્ડીઝમાં ચાલી રહેલી ત્રિકોણીય શ્રેણીની બહાર થઈ ગયો છે. પ્રથમ બે મેચમાં પરાજયનો સામનો કર્યા બાદ ભારતે વિન્ડીઝને કારમો પરાજય આપ્યા બાદ ધોનીને જીતની ખુશી આપી હતી.

પરંતુ તેનાથી વધારે ખુશી કદાચ તેને રવિવારે મળી હતી. રવિવારે (7 જૂલાઈ) ધોનીનો જન્મ દિવસ હતો અને તેની ભવ્ય અને મસ્તીભરેલી ઉજવણી કરવામાં આવી હતી. તેનો પૂરાવો ઉપરની તસવીર છે. જેમાં ધોનીનો આખો ચહેરો અને વાળ કેકથી રંગાઈ ગયા છે.

ધોનીને આ યાદગાર ક્ષણો ભારતીય ટીમ કરતા કેરેબિયન ટીમે આપી હતી. ધોનીએ આ વાતનો ખુલાસો જાતે કર્યો છે અને તેણે કેરેબિયન ટીમનો આભાર પણ માન્યો હતો.

આગળ ક્લિક કરો અને તસવીરોમાં જુઓ, કેવી રીતે કેરેબિયનોએ આપી ધોનીને આ યાદગાર ક્ષણો.....