તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોનીને પણ નથી ખબર શું છે તેની બાયોપિકમાં!, સુશાંત રહ્યો ચુપ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક : મહેન્દ્રસિંહ ધોનીના જીવન પર બનેલી બાયોપિક ‘એમએસ ધોની - ધ અનટોલ્ડ સ્ટોરી’ 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મના રિલીઝ પહેલા ધોની અને સુશાંત સિંહ રાજપૂતનો એક વીડિયો બહાર આવ્યો છે. જેમાં ધોની કહી રહ્યો છે કે મારી બાયોપિકમાં શું છે. આમ ધોનીને પણ ખબર નથી કે તેની બાયોપિકમાં શું છે.
શું છે મામલો
- ફિલ્મના પ્રમોશનના ભાગરૂપે સોશિયલ સાઇટ્સ ઉપર એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે.
- આ વીડિયોમાં ધોની અને સુશાંત એક રૂમમાં બેઠા-બેઠા વીડિયો ગેમ રમી રહ્યો છે.
- ગેમ રમતા-રમતા ધોની સુશાંતને કહે છે કે મારી બાયોપિકમાં શું છે. ગીત, ડાન્સ છે.
- જવાબમાં સુશાંત કોન્ટ્રોક્ટનો હવાલો આપીને કહી છે કે ફિલ્મની રિલીઝ પહેલા હું કશું જ કહી શકુ નહી.
- ધોની ઘણી વખત તેને પુછે છે પણ ઇશાંત જવાબ આપતો નથી.
- આ વીડિયોને ધોની અને સુશાંતે સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ ઘટના સંબંધિત તસવીરો............
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો