તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોનીએ મેદાનમાં રહી ટીમનો ઉત્સાહ વધાર્યો, હાથ હલાવી કર્યુ અભિવાદન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ધોનીના ઘર આંગણે ત્રીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ મેચને જોવા માટે મહેન્દ્રસિંહ ધોની પહોચ્યો હતો. ધોની વિજય હઝારે ટ્રોફી રમવામાં વ્યસ્ત હતો એટલા માટે આટલા દિવસ સુધી તે મેચ જોવા આવી શક્યો નહતો. ધોનીને કેમેરામાં જોઇ દર્શક પણ ઉત્સાહ વધારવા લાગ્યા હતા. ધોનીએ આ દરમિયાન ભારતીય ટીમનો ઉત્સાહ વધાર્યો હતો. બીસીસીઆઇએ પોતાના સોશિયલ મીડિયા પેજ પર ધોનીની તસવીર શેર કરતા લખ્યુ કે 'જુઓ મેચ જોવા કોણ આવ્યુ?'
આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો