તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રિકેટર મોહમ્મદ આમિર કરશે લગ્ન, ત્રણ દિવસ ચાલશે ભવ્ય કાર્યક્રમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાહોર : પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરના વેડિંગ સેરેમનીની તારીખ નક્કી થઈ ગઈ છે. લાહોરમાં 19, 20 અને 21 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ દરમિયાન ભવ્ય વેડિંગ સેરેમની યોજાશે. આમિરે બે વર્ષ પહેલા સપ્ટેમ્બર 2014માં બ્રિટીશ પાકિસ્તાની મૂળની યુવતી નરજીસ સાથે નિકાહ કર્યા હતા. જોકે વેડિંગ સેરેમનીનું આયોજન બે વર્ષ બાદ કર્યું છે.
કોણ છે નરજીસ
- આમિરની પત્ની નરજીસ બ્રિટીશ પાકિસ્તાની છે.
- નરજીસ આમિરને મેચ સમયે તેનો ઉત્સાહ વધારવા હાજર રહેશે.
- આમિરે બે વર્ષ પહેલા સપ્ટેમ્બર, 2014માં નરજીસ સાથે નિકાહ કર્યા હતા.
આમિરે સ્પોટ ફિક્સિંગ બાદ કરી સફળ વાપસી
- મોહમ્મદ આમિરને 2010માં સ્પોટ ફિક્સિંગમાં સંડોવણી બહાર આવી હતી.
- જેના કારણે તેને જેલની સજા થઈ હતી અને ક્રિકેટ રમવા પર પાંચ વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
- પાંચ વર્ષના પ્રતિબંધ બાદ આમિરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર વાપસી કરી છે.
- આમિરની બોલિંગની સચિન તેંડુલકર અને વિરાટ કોહલીએ પણ પ્રભાવિત છે.
- આમિર હાલ પાકિસ્તાનની ટીમનો મુખ્ય બોલર છે.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, મોહમ્મદ આમિરની વાઇફ નરજીસની તસવીરો.........

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો