તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાસ્કેટબોલ રમતા રમતા બન્યો ક્રિકેટર, પત્નીને કારણે રહે છે ચર્ચામાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ડ્સ ડેસ્ક: શ્રીલંકાનો ક્રિકેટર દિલહારા ફર્નાન્ડો 37 વર્ષ (19 જુલાઇ, 1979)નો થઇ ગયો છે. દિલહારા શ્રીલંકન ટીમનો મોટો ખેલાડી છે અને ફેબ્રુઆરીમાં ભારતમાં રમાયેલ ટી-20 વર્લ્ડકપમાં શ્રીલંકાની ટીમમાં પણ શામેલ હતો. દિલહારા પોતાના દેશનો સૌથી ફાસ્ટ બોલર પણ રહી ચુક્યો છે. તેની ક્રિકેટર બનવાની ઘટના ઘણી રસપ્રદ છે.
બાસ્કેટબોલ રમતા-રમતા બન્યો ક્રિકેટર
- દિલહારા ફર્નાન્ડોએ ક્રિકેટ રમી પરંતુ સ્કૂલ ટાઇમમાં તેને બાસ્કેટબોલ વધુ પસંદ હતું.
- સ્કૂલમાં તેને પોતાની કારકિર્દી પણ બાસ્કેટબોલ પ્લેયર તરીકે શરૂ કરી હતી.
- કેટલાક વર્ષો સુધી બાસ્કેટબોલ રમતા-રમતા તેની હાઇટ અને બોડી સ્ટ્રક્ટર ઘણી સારી થઇ ગઇ.
- જેનો ફાયદો તેને ત્યારે મળ્યો જ્યારે તે પોતાની માટે જોબ સર્ચ કરી રહ્યો હતો.
-તેની હેલ્થ હાઇટ જોઇને તેને કોલેજમાં ક્રિકેટ કોચની જોબ મળી ગઇ.
- તે બાદ ધીમે-ધીમે તે ક્રિકેટમાં જ આગળ વધ્યો અને આગળ જઇને નેશનલ ટીમનો ભાગ બન્યો હતો.
આવી છે દિલહારા ફર્નાન્ડોની કારકિર્દી
- દિલહારાએ 40 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેને 100 વિકેટ ઝડપી છે.
- જ્યારે 147 વન ડે મેચોમાં તેના નામે 187 વિકેટ છે.
- ફર્નાન્ડોએ 18 ટી-20 મેચોનો અનુભવ પણ છે જેમાં તેને 18 વિકેટ ઝડપી છે.
પત્નીને કારણે રહે છે ચર્ચામાં
- દિલહારા ફર્નાન્ડોની પત્નીનું નામ અરેશા ફર્નાન્ડો છે. જે હાઉસ વાઇફ છે.
- દિલહારા અને અરેશાને ત્રણ બાળકો છે. જેમાં બે દીકરી અને એક દીકરો શામેલ છે.
- અરેશા ઘણી ફેશનેબલ અને ફરવાની શૌખીન છે. જેને કારણે દિલહારા પણ તેની સાથે કેટલીક જગ્યાએ સ્પોટ થયો છે.
- અરેશાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ આવી ઘણી તસવીરોથી ભરેલુ છે. જો કે તેની તસવીરમાં દિલહારા ઓછો નજરે પડે છે.
- દિલહારા સિવાય અન્ય શ્રીલંકન ક્રિકેટર્સની વાઇફ પણ ઘણી સુંદર છે.
- શ્રીલંકાના ક્રિકેટર્સ પોતાની પત્ની સાથે સ્પેશિયલ વેડિંગ ફોટોશૂટ માટે પણ જાણીતા છે.
- જો કે દિલહારા ફર્નાન્ડોનો આવો કોઇ વેડિંગ ફોટોશૂટ નથી.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, શ્રીલંકન ક્રિકેટર્સની WAGsની વધુ તસવીરો...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો