તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

10 મિનિટ જ ઉંઘી શકે છે આ એથલીટ, પેરાલિમ્પિક બાદ ઇચ્છે છે મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: રિયોમાં પેરાલિમ્પિક રમત ચાલુ થઇ છે અને અહી ભાગ લેવા માટે આવેલી એક એથલીટ એવી પણ છે જે આ રમત બાદ મોત માંગી રહી છે. બેલ્જિયમની એથલીટ મારીકે વેરવૂર્ટ, જે કરોડરજ્જુના હાડકા સાથે જોડાયેલી એક ગંભીર બીમારી સાથે લડી રહી છે. તે રિયોમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ મૃત્યુ ઇચ્છે છે.
કોણ છે મારીકે વેરવૂર્ટ
- મારિકે વેરવૂર્ટ બેલ્જિયમની પૈરાટ્રાઇથ્લોન એથલીટ છે, જે કરોડરજ્જુના હાડકા જેવી ગંભીર બીમારી સામે ઝઝુમી રહી છે.
- આ બીમારીને કારણે તેને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને તેની લાઇફ માત્ર વ્હીલચેર સુધી જ સિમિત છે.
- વેરવૂર્ટ 37 વર્ષની છે અને તેની બીમારીની ગંભીરતા તે વાત પરથી સમજી શકાય છે કે રાત્રે તે
માત્ર 10 મિનિટ જ ઉંઘી શકે છે.
- સતત ન ઉંઘી શકવાને કારણે વેરવૂર્ટ ક્યારેક બેભાન પણ થઇ જાય છે.
- જે બાદ હવે તેને ઇચ્છામૃત્યુની માંગ કરી છે, જેની પરમિશન કાયદાકીય રીતે તેના દેશ બેલ્જિયમમાં મળી જાય છે.
- સ્થાનિક મીડિયા સાથે વાત કરતા તેને કહ્યું હતુ કે આ પેરાલિમ્પિકમાં ગોલ્ડ જીત્યા બાદ તે ઇચ્છા મૃત્યુ લઇ લેશે.
- બેલ્જિયમે વર્ષ 2002માં ઇચ્છા મૃત્યુને કાયદાકીય રીતે મંજૂરી આપી હતી પરંતુ તેની માટે ત્રણ ડોક્ટરની પરમિશન લેવી જરૂરી છે.
આગળની સ્લાઇડમાં જુઓ, બેલ્જિયમની એથલીટની સબંધિત વધુ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો