તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Li Na’S 32nd Birthday, Li Na’S Story, Tennis News

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

B'DAY: ચીનની ટેનિસ પરી, અથાગ મહેનતના જોરે સર્જ્યો ઇતિહાસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીનના વુહાનમાં 26 ફેબ્રુઆરી 1982ના રોજ જન્મેલી લી ના ચીનની એક સ્ટાર ટેનિસ પ્લેયર છે. 32 વર્ષિય લી નાએ 17 ફેબ્રુઆરી 2014ના રોજ રેન્કિંગમાં બીજો ક્રમ મેળવી કારકિર્દીની સૌથી શ્રેષ્ઠ રેન્કિંગ મેળવી છે.
2014માં લી નાએ ઓસ્ટ્રેલિયન ઓપનમાં ચેમ્પિયન બની કારકિર્દીમાં બીજુ ગ્રાન્ડસ્લેમ મેળવ્યું હતું. અગાઉ 2011માં ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમમાં ચેમ્પિયન બનનાર લી ના એશિયાની પ્રથમ વિમેન્સ પ્લેયર બની હતી. લી ના ત્રણ વખત વિમ્બલ્ડનના ક્વાર્ટર ફાઇનલમાં અને 2013માં યુએસ ઓપનની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
સરેના વિલિયમ્સની નજીક પહોંચી
નવા વિમેન્સ રેન્કિંગમાં લી નાએ બીજો ક્રમ મેળવ્યો છે. બીજો ક્રમ મેળવનાર લી ના એશિયાની પ્રથમ ટેનિસ પ્લેયર બની છે. અમેરિકાની સેરેના વિલિયમ્સે દબદબો જાળવી રાખતા પ્રથમ નંબર જાળવી રાખ્યો છે.
આગળ ક્લિક કરો અને જાણો સેરેનાની નજીક પહોંચી લી ના.....

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો