તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રંગભેદની નીતિને પાછળ રાખી બન્યો લીજેન્ડ, આજે છે પોતાનું પ્લેન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

4 જૂલાઈનો દિવસ અમેરિકન ઈતિહાસમાં ઘણો જ મહત્વનો છે. આજના દિવસે લગભગ 237 વર્ષ પહેલા અમેરિકાને ગ્રેટ બ્રિટન પાસેથી આઝાદી મળી હતી. અમેરિકા આઝાદ જરૂર થયું હતું પરંતુ રંગભેદની નીતિ ત્યાં ચાલુ હતી. ગોરા અને કાળા વચ્ચે અંતર રાખવામાં આવતું હતું.

ગોરા લોકો વચ્ચે પોતાની ખાસ ઓળખ બનાવનારા બ્લેક એથ્લીટ્સમાં સામેલ છે લિજેન્ડરી બાસ્કેટબોલ ખેલાડી માઈકલ જોર્ડન. અમેરિકાના ઈન્ડિપેન્ડન્સ ડે પર અમે તમને જણાવી રહ્યા છીએ આ સુપર ચેમ્પિયનની કેટલીક ખાસ વાતો.

જોર્ડનનું નામ એવું છે કે રમતમાંથી નિવૃત્ત થઈ ગયો હોવા છતાં તે વર્ષે ક્રિકેટરો કરતા વધારે કમાણી કરે છે. તેના આલીશાન બંગલા આગળ સચિન, ધોની અને ગાંગુલી જેવા દિગ્ગજોના બંગલા ઝૂંડપી જેવા લાગે છે.

આગળ ક્લિક કરો અને જાણો, માઈકલ જોર્ડનની કેટલીક ખાસ વાતો....