• Gujarati News
  • Lasith Malinga's Poor Performance Become Headache For Nita Ambani IPL 2013

IPLમાં પહેલા જ મચ્યો છે હોબાળો, હવે મલિંગાએ નીતા અંબાણીને આપ્યું ટેન્શન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોટ ફિક્સિંગ પ્રકરણમાં બીસીસીઆઈ અધ્યક્ષ એન શ્રીનિવાસનના જમાઈ ગુરૂનાથ મયપ્પનની ધરપકડ થઈ તે દરમિયાન નીતા અંબાણીની મુંબઈ ઈન્ડિયન્સ ટીમે રાજસ્થાન રોયલ્સેને પરાજય આપીને આઈપીએલ-6ની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. જે ઈડન ગાર્ડન્સ મેદાન પર મુંબઈએ આ મેચ જીતી તે જ મેદાન પર 26 મેના રોજ ચેન્નાઈ સાથે તેની ફાઈનલ મેચ રમાશે.

જોકે, મુંબઈ અને ચેન્નાઈમાં આ સીઝનમાં ત્રણ મેચો રમાઈ ચૂકી છે. બન્ને લીગ મેચમાં જ્યાં મુંબઈને જીત મળી હતી તો પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નાઈએ તેનો બદલો લેતા મુંબઈને એક તરફી મેચમાં પરાજય આપ્યો હતો.

હવે બન્ને ટીમો ફાઈનલમાં ફરીથી આમને સામને થવા આતુર છે ત્યારે મુંબઈની માલિક નીતા અંબાણીને એક વાતની ચિંતા થઈ રહી છે. આ ચિંતા તેને તેની ટીમના સ્ટાર ઝડપી બોલર લસિથ મલિંગાના કારણે છે.

મલિંગાએ અવું તો શું કર્યું જેના કારણે નીતા અંબાણી ટેન્શનમાં આવી ગયા છે, જાણવા માટે આગળ ક્લિક કરો...