તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોહલીની વધુ એક ‘વિરાટ’ સિદ્ધી, ગેઈલનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાતુલ્લાહ. ભારતના યુવા કેપ્ટન વિરાટ કોહલીએ એશિયા કપમાં બાંગ્લાદેશ સામેની મેચમાં સદી ફટકારીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. વન-ડેમાં કોહલી સૌથી ઝડપી 19 સદી ફટકારનાર બેટ્સમેન બન્યો છે. કોહલીએ 19 સદી 124 ઇનિંગ્સમાં ફટકારી છે. કોહલીએ વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેઇલનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. ગેઈલે 189 ઇનિંગ્સમાં 19 વન-ડે સદી ફટકારી હતી.
કોહલીના 136 રનની મદદથી ભારતે એશિયા કપમાં બાંગ્લાદેશ સામે 6 વિકેટે વિજય મેળવ્યો હતો. ભારતે એકસમયે 54 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે કોહલીએ શાનદાર સદી ફટકારી ભારતને વિજય અપાવ્યો હતો.
આગળ ક્લિક કરો અને જાણો, કોહલીએ લારાની કરી બરાબરી.....

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો