તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્પોર્ટ્સ વર્લ્ડના ડર્ટી કોચ, જેમણે ગુરૂ બનીને રમતને કરી નાખી બદનામ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક : રિયો ઓલિમ્પિકમાં એક તરફ પીવી સિંધૂ, દિપા કર્માકર અને સાક્ષી મલિકના કોચે તેમના સફળતાની શિખરે પહોંચાડી દીધા છે. બીજી તરફ સ્પોર્ટ્સ વર્લ્ડમાં એવા પણ કોચ છે જેમણે પોતાની હરકતોથી રમતને બદનામ કરી છે. ગુરૂ ગણાતા આ લોકોની હરકતો જ્યારે બધાની સામે આવી તો હંગામો મચી ગયો હતો.
પ્લેયરે કહ્યું - કોચે કહ્યું હતું સેક્સ સૌથી સારી વાત

કોચ એમ કે કૌશિક
- એમકે કૌશિક 1980ના ઓલિમ્પિકમાં ગોલ્ડ મેળવનાર હોકી ટીમના સભ્ય હતા.
- બાદમાં ભારતની મહિલા હોકી ટીમના ચીફ કોચ બનાવવામાં આવ્યા હતા.
- 2010માં એક હોકી પ્લેયરે તેમની હરકતોનો ખુલાસો કરતા હંગામો મચી ગયો હતો.
- કૌશિક ઉપર ખેલાડીઓના યૌન શોષણનો આરોપ લાગ્યો હતો. પ્લેયરે આ મુદ્દે એક લેટર હોકી ઇન્ડિયાને લખ્યો હતો.
- આ લેટર ઉપર 30 ખેલાડીઓએ સિગ્નેચર કર્યા હતા. આ ઘટના બાદ કૌશિકે રાજીનામું આપી દીધુ હતું.
- કોલ ગર્લ્સ સાથે કોચના કરીબી વીડિયો ગ્રાફરની કેટલીક ઇંટીમેટ ફોટો પણ બહાર આવી હતી.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, કેટલાક આવા કોચ વિશે, જેણે ગુરૂ બનીને રમતને કરી શર્મસાર.....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો