તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ છે ઇન્ડિયાની ગ્લેમરસ બાઈક રાઈડર, વિરાટે બોલાવી હતી ડિનર પર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક : ઇન્ડિયામાં હવે સ્પોર્ટ્સમાં પણ વિમેન પાવર જોવા મળી રહ્યો છે. રિયો ઓલિમ્પિકમાં પીવી સિંધુએ સિલ્વર અને સાક્ષી મલિકે બ્રોન્ઝ મેડલ મેળવીને મિસાલ પેશ કરી હતી. ટેનિસ, બેડમિન્ટન અને રેસલિંગ પછી હવે બાઇક રેસિંગમાં પણ વિમેન પાવરનો જલવો જોવા મળી રહ્યો છે. divyabhaskar.com વાચકોને ઇન્ડિયાની ગ્લેમરસ બાઈક રાઇડર ગણાતી એકમાત્ર સુપરબાઈક રેસર અલીશા અબ્દુલા વિશે જાણકારી આપી રહ્યું છે.
વિરાટ કોહલીએ બોલાવી ડિનર પર
- 2010માં IPL મેચ માટે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ દિલ્હીમાં હતી.
- જે હોટલમાં આરસીબીની ટીમ રોકાઈ હતી, તે હોટલમાં અલીશા પણ હતી. તે ત્યાં ફોક્સવેગન રેસ માટે આવી હતી.
- વિરાટ અને અલીશાની મુલાકાત આ હોટલમાં થઈ હતી.
- પહેલી મુલાકાત પછી વિરાટે તેની ડિનર પર ઇન્વાઇટ કરી હતી. અલીશા પણ ના પાડી શકી ન હતી.
- બન્નેએ સાથે ડિનર કર્યું હતું, આ પછી એવી અફવા ઉડી હતી કે અલીશા વિરાટની ગર્લફ્રેન્ડ છે.
- જોકે અલીશાએ આ વાતનો ખુલાસો કર્યો હતો અને તેને ગર્લફ્રેન્ડની વાતને અફવા ગણાવી હતી.
- અલીશાએ કહ્યું હતું કે, અમે ફક્ત સાથે ડિનર કર્યું હતું, પણ અમારી વચ્ચે એવું કશું જ નથી.
- અલીશાના મતે હું ડિનર પર એટલા માટે ગઈ હતી કે વિરાટ મને આમંત્રણ આપ્યું હતું.
- આ ડિનર બાદ વિરાટ અને અલીશા સારા મિત્રો બની ગયા હતા.
- અલીશાએ કહ્યું હતું કે મને વિરાટ પાસેથી પ્રેરણા મળે છે તેથી હું તેને ફોલો કરૂ છું.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, ઇન્ડિયાની ગ્લેમરસ બાઈક રાઈડર અલીશાની ખાસ તસવીરો અને જાણો કેમ 19 વર્ષની ઉંમરમાં તેના લગ્ન કરાવવા માંગતા હતા તેના સંબંધીઓ...........

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો