તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ છે ક્રિકેટર મોહમ્મદ કૈફની Wife પૂજા, આવો છે ગ્લેમરસ અંદાજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક : એકસમયે ઇન્ડિયાનો સ્ટાર પ્લેયર રહેલા ક્રિકેટર મોહમ્મદ કૈફને છત્તીસગઢ રણજી ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. કૈફ છેલ્લા 10 વર્ષથી ટીમ ઇન્ડિયામાંથી બહાર છે. વર્ષ 2000માં અંડર-19 ટીમને કેપ્ટન તરીકે વર્લ્ડકપ અપાવનાર કૈફની ગણના ભારતના ટોપ ફિલ્ડર્સમાંથી થતી હતી. કૈફના પિતા અને ભાઈ પણ ક્રિકેટ રમતા હતા.
જર્નાલિસ્ટને બનાવી પત્ની
- મોહમ્મદ કૈફે 25 માર્ચ 2011ના રોજ પૂજા યાદવ સાથે લગ્ન કર્યા હતા.
- બન્ને ઘણા લાંબા સમયથી એકબીજાને જાણતા હતા. પૂજા નોયડાની રહેવાસી છે અને પત્રકાર હતી.
- બન્નેની મુલાકાત એક મિત્ર દ્વારા થઈ હતી. ચાર વર્ષના ડેટિંગ બાદ બન્નેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.
લાઇમલાઇટથી રહે છે દૂર
- સ્ટાર ક્રિકેટર સાથે લગ્ન કર્યા હોવા છતા પૂજા લાઇમલાઇટથી દૂર રહે છે.
- જ્યારે કોંગ્રેસની ટિકિટ ઉપર મોહમ્મદ કૈફે 2014માં ચુંટણી લડી હતી ત્યારે કેમ્પેઈન દરમિયાન તેની સાથે હતી.
- કૈફ-પૂજાને કબીર નામનો એક પુત્ર છે, જેનો જન્મ માર્ચ 2012માં થયો હતો.
- સોશિયલ સાઇટ્સ ઉપર કૈફ અને તેની પત્ની પૂજા યાદવની ઘણી ગ્લેમરસ ફોટો છે.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, મોહમ્મદ કૈફની પત્ની પૂજાની ગ્લેમરસ તસવીરો.........

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો