તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરી ભડક્યો ઇશાંત શર્મા ,બેટ્સમેન ખસી જતા તેની તરફ ફેક્યો બોલ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચીમાં રમાઇ રહેલ ત્રીજી ટેસ્ટ મેચમાં ઇશાંત શર્મા ફરી ભડકી ગયો હતો. આ ઘટના ઓસ્ટ્રેલિયાની ઇનિંગ દરમિયાન 29મી ઓવરમાં બની હતી. આ ઓવરનો પ્રથમ બોલ ફેકવા માટે જ્યારે ઇશાંત રનઅપ લઇ રહ્યો હતો ત્યારે અચાનક રેન શો વિકેટ સામેથી ખસી ગયો હતો. 
 
થોડી વાર રોકાઇ મેચ
 
- જ્યારે રેન શો વિકેટ સામેથી ખસી ગયો તો આ વાતથી નારાજ ઇશાંતે તે સમયે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
- તેને રનઅપ પૂરો કરતા જ ગુસ્સામાં બોલને વિકેટ કીપર તરફ ફેક્યો હતો, તે બાદ પાછળ ફર્યો અને અમ્પાયર સાથે આ વાતની ફરિયાદ કરી હતી
- જ્યારે રન શોનું કહેવુ હતું કે સામે સાઇટ સ્ક્રીન પાસે કઇક થઇ રહ્યું હતું, માટે તે ખસી ગયો હતો.
- આ સમયે નોન સ્ટ્રાઇકર એન્ડ પર ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથ ઉભો હતો, તેને રેન શોની ફેવર કરી હતી.
- આ વચ્ચે બન્ને ટીમના ખેલાીડઓ સામ સામે આવી ગયા હતા, જેને કારણે થોડીવાર સુધી મેચ પણ રોકાઇ ગઇ હતી.
- ગુસ્સે થયેલ ઇશાંત શર્મા વારંવાર કઇક બોલી રહ્યો હતો, તે બાદ અમ્પાયરે ભારતીય કેપ્ટન સાથે વાત કરી હતી.
 
આગળની સ્લાઇડમાં જુઓ, કઇ રીતે બની આખી ઘટના...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો