• Gujarati News
  • Irani Trophy Indian Domestic Season Ranji Trophy 2013

પ્રથમ ઈરાની ટ્રોફીમાં જ ગુજરાતી પટેલે મચાવ્યો હતો તરખાટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજથી મુંબઈ અને રેસ્ટ ઓફ ઈન્ડિયા વચ્ચે ઈરાની ટ્રોફી-2013ની શરૂઆત થઈ રહી છે. ભારતની ડોમેસ્ટિક ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઈરાની ટ્રોફી પણ ઘણી મહત્વની પ્રતિષ્ઠીત ટૂર્નામેન્ટ છે.

ઈરાની ટ્રોફીની શરૂઆત એક ખાસ ઉજવણી માટે કરવામાં આવી હતી. ઘણા ઓછા ભારતીય ક્રિકેટ પ્રેમીઓ દેશની આ પ્રતિષ્ઠીત ટૂર્નામેન્ટ વિશે જાણે છે.

ઈરાની ટ્રોફીની શરૂઆત 1959-60માં થઈ હતી. મુંબઈ અને રેસ્ટ ઓફ ઈન્ડિયા વચ્ચે શરૂ થનારી આ ટ્રોફી 51મી મેચ હશે. (ઉપરની તસવીરમાં ઈરાની ટ્રોફીની એક મેચમાં સદી ફટકારનાર સચિન તેંડુલકર)

આવો આ પ્રસંગે જોઈએ શું છે ઈરાની ટ્રોફી, કેમ તેની શરૂઆત થઈ અને શા માટે તેને ઈરાની ટ્રોફી તરીકે ઓળખવામાં આવે છે તેનો ઈતિહાસ.......