તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IPL-10નું કાઉન્ટ ડાઉન શરૂ: ગુજરાત લાયન્સની મેચની ટિકિટ 500થી 8000

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: IPL-10નું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. આઇપીએલની 10મી સિઝન 5 એપ્રિલથી શરૂ થશે. આ પહેલા ટિકિટનું ઓન લાઇન વેચાણ શરૂ થઇ ગયું છે. ગુજરાત લાયન્સની તમામ મેચોની ટિકિટની માહિતી તેના  ટ્વિટર પેજ પર શેર કરવામાં આવી હતી. ગુજરાત લાયન્સની મેચની 500થી 8000 સુધીની ટિકિટ રાખવામાં આવી છે. 
500થી 8000 રહેશે દરેક મેચનો ભાવ
 
- ગુજરાત લાયન્સની એક મેચની ટિકિટનો ભાવ 500 રૂપિયાથી 8000 રૂપિયા સુધીનો રહેશે.
- જ્યારે લાયન્સની સિઝન પ્રાઇઝ રેન્જ 3,150થી 39,500 સુધીની રાખવામાં આવી છે.
 
ગુજરાત લાયન્સની પ્રથમ મેચની  ટિકિટના  ભાવ
 
East Stand Level 1- 750 Rs
East Stand Level-2- 1100 Rs
East Stand Level-3- 1000 Rs
South Corporate Box- 8000 Rs
South Corporate Box 2- 4000 Rs
South Corporate Box 3- 3000 Rs
West Stand Level 1-900 Rs
West Stand Level 2- 1350 Rs
West Stand Corporate Box-3-6000 Rs
 
રાજકોટમાં યોજાનાર ગુજરાત લાયન્સની મેચનું ટાઇમ ટેબલ
 
7 એપ્રિલ, 2017 ગુજરાત લાયન્સ Vs કોલકાતા નાઇટ રાઇડર્સ,  સાંજે 8:00 કલાકે
14 એપ્રિલ, 2017 ગુજરાત લાયન્સ Vs રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટસ, સાંજે 8:00 કલાકે
18 એપ્રિલ, 2017 ગુજરાત લાયન્સ Vs રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ, સાંજે 8:00 કલાકે
23 એપ્રિલ, 2017 ગુજરાત લાયન્સ Vs કિંગ્સ ઇલેવન પંજાબ સાંજે 4:00 કલાકે
29 એપ્રિલ, 2017 ગુજરાત લાયન્સ Vs મુંબઇ ઇન્ડિયન્સ સાંજે 8:00 કલાકે
 
આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો