આઈપીએલ ટીમના માલિકને લઈને વિંદુનો ચોકાવનાર ખુલાસો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આઈપીએલ સ્પોર્ટ્સ ફિક્સિંગમાં અનેક મોટા માથાની સંડોવણી ટૂંક સમયમાં બહાર આવશે તેવું લાગી રહ્યું છે. મુંબઈ પોલીસ સમક્ષ વિંદુએ ચોકાવનરા ખુલાસા કર્યા છે.
આઈપીએલ સ્પોટફિક્સિંગમાં ઝડપાયેલા દારાસિંહના પુત્ર વિંદુએ પોલીસને જણાવ્યું હતું કે તાજેતરમાં સમાચારમાં રહેલ આઈપીએલ ટીમના એક માલિકે આઈપીએલના સટ્ટામાં એક કરોડ રૂપિયા ગુમાવ્યા છે. જોકે આ માલિક કંઈ ટીમના છે તે વાત સ્પષ્ટ પણે બહાર આવી નથી.
આઈપીએલના આ માલિકો અને તેના સગાઓ વિંદના માધ્યમથી સટ્ટો લગાવતા હતા. આ માલિકો વતી વિંદુ સટ્ટોડિયાઓ સાથે વાતચીત કરતો હતો.

બે મહિનામાં વિંદુ અને શ્રીનીવાસનના જમાઈ વચ્ચે ફોન પર કેટલી વાત થઈ હતી તે વાંચો આગળ....