તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરાટ કોહલીએ ટેસ્ટમાં ફટકારી પાંચમી બેવડી સદી, લારાની કરી બરાબરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શ્રીલંકા વિરૂદ્ધ નાગપુરમાં રમાયેલ બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે 213 રન બનાવ્યા હતા. ટેસ્ટમાં વિરાટ કોહલીની પાંચમી બેવડી સદી હતી. કેપ્ટન તરીકે સૌથી વધુ વખત બેવડી ફટકારવાની વિરાટે વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ ક્રિકેટર બ્રાયન લારાની બરાબરી કરી હતી. 

 

વિરાટની બેવડી સદી સાથે બન્યા આ રેકોર્ડ

 

- વિરાટ કોહલીએ પાંચ બેવડી સદી અલગ અલગ દેશો સામે ફટકારી છે.
- વિરાટે ગત વર્ષે જુલાઇ 2016માં વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ 200 રન બનાવ્યા હતા, ત્યારબાદ ઓક્ટોબર, 2016માં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ 211 રન બનાવ્યા હતા. ડિસેમ્બર, 2016માં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 235 રન બનાવ્યા હતા, ફેબ્રુઆરી 2017માં બાંગ્લાદેશ વિરૂદ્ધ 204 રન બનાવ્યા હતા જ્યારે નવેમ્બર, 2017માં શ્રીલંકા વિરૂદ્ધ 213 રન બનાવ્યા હતા.

 

આગળની સ્લાઇડમાં જુઓ, વિરાટ કોહલીની બેવડી સાથે બન્યા આ રેકોર્ડ...