ક્રિકેટના 9 અનલકી પ્લેયર્સ, ખાસ મુકામ પર પહોચવાથી રહી ગયા 1 રન દૂર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ પલ્લેકેલમાં રમાઇ રહી છે. 20 વર્ષ પહેલા ભારત આ રીતે જ શ્રીલંકાના પ્રવાસે ગયુ હતું જ્યાં આજે (12 ઓગસ્ટ)ના જ દિવસે યજમાન ટીમનો વિસ્ફોટક બેટ્સમેન સનથ જયસૂર્યા માત્ર 1 રનથી પોતાની બેવડી સદી ચુકી ગયો હતો. તે 199 રને કુરૂવિલાની ઓવરમાં બોલ્ડ થયો હતો. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં અત્યાર સુધી 9 આવા અનલકી બેટ્સમેન થયા છે જે 199ના સ્કોર પર આઉટ થયા છે. આ પ્લેયર્સમાં બે ભારતીય પણ શામેલ છે.
 
આગળની સ્લાઇડમાં જુઓ, ટેસ્ટ મેચમાં 199ના સ્કોર પર આઉટ થયેલા અન્ય ક્રિકેટર્સ વિશે....
અન્ય સમાચારો પણ છે...