11 ક્રિકેટર્સ જેમને શ્રીલંકા વિરૂદ્ધ કર્યુ ટેસ્ટ ડેબ્યૂ 8 થયા ફ્લોપ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: સ્પિનર અક્ષર પટેલને શ્રીલંકા વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટ માટે ટીમમાં શામેલ કરવામાં આવ્યો છે. એક મેચમાં પ્રતિબંધને કારણે રવિન્દ્ર જાડેજાની જગ્યાએ અક્ષરને તક મળે છે તો તેનું આ ટેસ્ટ ડેબ્યૂ હશે.નમન ઓઝાએ પણ શ્રીલંકા વિરૂદ્ધ 2015માં ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતું. જો કે એક મેચ બાદ જ તેને બહાર કરી દેવામાં આવ્યો હતો.
 
શ્રીલંકા વિરૂદ્ધ અત્યાર સુધી 16 ભારતીય ક્રિકેટર્સે કર્યુ ડેબ્યૂ
 
- શ્રીલંકા વિરૂદ્ધ અક્ષર પટેલ ટેસ્ટ ડેબ્યૂ કરે છે તો તે ભારતનો 17મો ક્રિકેટર બનશે. આ પહેલા 15 ખેલાડીએ પોતાની ક્રિકેટ કારકિર્દી શ્રીલંકા વિરૂદ્ધ જ શરૂ કરી હતી. જેમાં લેટેસ્ટ નામ હાર્દિક પંડ્યાનું છે.
- આ પેકેજમાં શ્રીલંકા વિરૂદ્ધ ટેસ્ટ ડેબ્યૂ કરનારા 11 સિલેક્ટેડ ક્રિકેટર્સને લેવામાં આવ્યા છે. જેમાંથી માત્ર ત્રણ જ સફળ થઇ શક્યા છે. આ યાદીમાં એમએસ ધોનીનું પણ નામ છએ.
 
આગળની સ્લાઇડમાં જુઓ, શ્રીલંકા વિરૂદ્ધ ટેસ્ટ ડેબ્યૂ કરનારા અન્ય 10 પ્લેયર્સ વિશે....
અન્ય સમાચારો પણ છે...