તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આતંકી હુમલાને સ્પોર્ટ્સ સ્ટાર્સે વખોડ્યો, કડક શબ્દોમાં કરી નિંદા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક:  શ્રીનગરના અનંતનાગમાં અમરનાથની યાત્રાએ ગયેલા ગુજરાતીઓની બસ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જેમાં 7 ગુજરાતી શ્રદ્ધાળુઓના મોત થયા હતા. આ મામલે દેશભરમાં આતંકીઓ સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. વિરેન્દ્ર સેહવાગથી લઇ ગીતા ફોગાટ જેવા સ્પોર્ટ્સ સ્ટાર્સે પણ રોષ વ્યક્ત કર્યો હતો અને આ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી હતી. ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે ટ્વીટ કરતા લખ્યુ કે, 'નફ્ફટ લોકો જ નિર્દોષોને મારી શકે છે, અમરનાથ યાત્રામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે મારી સહાનુભૂતિ.'
 
આગળની સ્લાઇડમાં જુઓ, સ્પોર્ટ્સ સ્ટાર્સે આતંકવાદી હુમલાને આ રીતે વખોડ્યો...
અન્ય સમાચારો પણ છે...