આ છે WWEના ટોપ-12 રિયલ લાઈફ કપલ્સ, રિંગમાં લડતા-લડતા પ્રેમમાં પડ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્કઃ WWEના સ્ટાર્સ મોટાભાગનો સમય ઘર અને પરિવારજનોથી દુર કામમાં જ પસાર કરતા હોય છે. આ સમયે તેમને પરિવારજનો અને મિત્રો સાથે મુલાકાત કરવાનો સમય ઘણો ઓછો મળે છે. આ જ કારણે ઘણા મેલ અને ફીમેલ રેસલર્સ વચ્ચે નિક્ટતા વધે છે અને એ એકસાથે જીવન પસાર કરવાની વાત સુધી પહોંચી જાય છે. અહીં divyabhaskar.com તમારી સમક્ષ WWEમાં એવા કપલ્સ વિશે જણાવી રહ્યું છે. ઘણા કપલ્સ એવા પણ છે જે સાથે છે જોકે હજી લગ્ન કર્યા નથી. 
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ WWEના અન્ય રિયલ લાઈફ કપલ્સ વિશે.........)
અન્ય સમાચારો પણ છે...