• Gujarati News
  • Indian Star Spinner Harbhajan Singh Photos With Girlfriend And Party

જ્યારે ‘નશા’માં ટલ્લી હોય છે ભજ્જી, કરી બેસે છે આવી હરકતો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટીમ ઈન્ડિયાના સન ઓફ સરદાર એટલે કે હરભજન સિંહનો આજે 33મો જન્મ દિવસ છે. ઉત્તરાખંડમાં થયેલી તબાહીને સહન કરીને ઘરે પહોંચેલા હરભજન આ વખતે પોતાના જન્મ દિવસની ઉજવણી નથી કરવાનો.

હરભજન હંમેશા ટીમ ઈન્ડિયાનો એક એવો સભ્ય રહ્યો છે જે ડ્રેસિંગરૂમના વાતાવરણને હળવું રાખે છે. જ્યારે સિનિયર્સ મેચના ટેન્શનમાં રહે છે ત્યારે ભજ્જી મજાકિયા અંદાજથી લોકોનું દિલ જીતી લે છે. તેની હસીમજાકથી ડ્રેસિંગરૂમનું વાતાવરણ હળવું થઈ જાય છે.

હવે ભજ્જી ટીમ ઈન્ડિયા નહીં, મુંબઈ ઈન્ડિયન્સ ટીમના ડ્રેસિંગરૂમના વાતાવરણને હળવુ રાખે છે. ભજ્જી એક પાક્કો સરદાર છે. તે ફક્ત દારૂ પીને જ ટલ્લી નથી થતો, જીતની ખુશી પણ તેને બેકાબૂ કરી દે છે. નશો ભલે દારૂનો હોય કે પછી જીતનો ભજ્જીને તે નશો ચડી જાય છે.

ભજ્જીએ પોતાની કારકિર્દીમાં ઘણી વખત આવા નશામાં ચૂર થઈને મસ્તી કરી છે.

આગળ ક્લિક કરો અને તસવીરોમાં જુઓ, ભજ્જીના જીવનની કેટલીક મસ્તી ભરેલી ક્ષણો.....