તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિનેશ કાર્તિકની સાળીના થયા લગ્ન, પત્ની દીપિકાનો આવો હતો અંદાજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ઇન્ડિયન સ્કવૈશ સ્ટાર અને ક્રિકેટર દિનેશ કાર્તિકની પત્ની દીપિકા પલ્લીકલ પોતાની કઝિન નેનેના લગ્નમાં શામેલ થવા અમેરિકા ગઇ હતી. આ મેરેજ ફંક્શન શિકાગોમાં યોજાયા હતા. જ્યાં દીપિકાએ પોતાની અન્ય કઝિન્સ સાથે મજા માણી હતી. જો કે આ દરમિયાન તેનો પતિ દિનેશ કાર્તિક તેની સાથે નહતો, તે ભારતમાં દુલિપ ટ્રોફી રમવામાં વ્યસ્ત હતો.
દીપિકાની છે છ બહેનો
- દીપિકા અને તેની કઝિન્સ મળીને કુલ સાત બહેનો છે.
- આ ભારતીય સ્કવૈશ સ્ટારનું ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પણ પોતાની સિસ્ટર્સ સાથે મસ્તી કરતી તસવીરોથી ભરેલુ છે.
- લગ્નની તસવીરો શેર કરતા દીપિકાએ લખ્યુ, મારી સૌથી ક્લોઝ સિસ્ટર્સમાંથી એકના લગ્ન થઇ રહ્યાં છે, આ બિલકુલ સપના જેવુ છે.
- આગળ તેને લખ્યુ, 'બાળપણની તમામ યાદો તાજા થઇ રહી છે, જ્યાં અમે એક-બીજાની કોપી કરતા હતા.'
- આ સાત બહેનોમાં દીપિકા સૌથી મોટી છે, જેમાંથી બેના લગ્ન થઇ ચુક્યા છે.
- પલ્લીકલની તમામ બહેનો અલગ-અલગ દેશોમાં અને અલગ-અલગ કારકિર્દીમાં સેટ છે પરંતુ આ બધા વચ્ચે ઘણો પ્રેમ જોવા મળે છે.
આગળની સ્લાઇડમાં જુઓ, મેરેજ ફંક્શનની વધુ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...