તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Indian Skipper Sourav Ganguly's Wife Dona Ganguly Famous Dancer

Unseen Photos: આ સાદગી પર ફિદા છે સૌરવ ગાંગુલીનું દિલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂલાઈ મહિનો ભારતીય ક્રિકેટ માટે ઘણો જ મહત્વનો છે. આ મહિને ભારતના ત્રણ સુકાનીઓનો જન્મ દિવસ આવે છે. ભારતીય ક્રિકેટ ટીમને ઉંદરમાંથી વાઘ બનાવનારા સૌરવ ગાંગુલીનો જન્મ દિવસ 8મી જૂલાઈના રોજ છે.

પ્રત્યેક વ્યક્તિના જીવનમાં એક એવી વ્યક્તિ હોય છે જે તેની આખી જિંદગી બદલી રાખે છે. મુશ્કેલીઓથી ભરેલી આ દુનિયામાં જ્યારે નિરાશા આવે છે તો તેવી વ્યક્તિ તેને હિંમત આપે છે.

સૌરવ ગાંગુલીના જીવનમાં પણ એક એવી વ્યક્તિ છે, અને તે છે તેની પત્ની ડોના.

ડોના ગાંગુલી એક એવી વ્યક્તિ છે જેણે પોતાની સાદગીથી સૌરવનું દિલ જીતી લીધું હતું અને આજે પણ તેને સંભાળી રહી છે. અમે તમને જણાવી રહ્યા છીએ ડોના ગાંગુલી સાથે જોડાયેલી ખાસ વાતો. આ વાતો જાણીને તમે પણ માનશો કે તે ગાંગુલીની ખરી જીવનસંગીની છે.

આગળ ક્લિક કરો અને તસવીરોમાં જુઓ, ડોના ગાંગુલીની કેટલીક ના જોયેલી તસવીરો.....