તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેમ્પિયન બન્યા બાદ વિજેન્દરની ગર્જના, કહ્યું- મંજૂર છે પાક.બોક્સરની ચેલેન્જ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: ભારતીય બોક્સર વિજેન્દર સિંહ 125 કરોડ લોકોની આશા પર સફળ થયો હતો. 10 રાઉન્ડ સુધી ચાલેલી આ જોરદાર ફાઇટમાં ઓસ્ટ્રેલિયાના કેરી હોપને હરાવીને WBO એશિયા પેસિફિક સુપર મિડલવેટ ચેમ્પિયનશિપનું ટાઇટલ પોતાના નામે કર્યુ. ફાઇટ જીત્યા બાદ તેને પાકિસ્તાની મૂળના બ્રિટિશ બોક્સર આમિર ખાનની ચેલેન્જ પણ સ્વીકારી લીધી છે. divyabhaskar.com સાથે વાતચીતમાં તેને કહ્યું, 'ચેલેન્જ મંજૂર છે.' જો તક મળી તો આમિર ખાન અને હું એક રિંગમાં બાઉટ કરતા નજરે પડીશું. તે પણ સારો બોક્સર છે.
કેમ નથી થઇ શકતી ફાઇટ
- વિજેન્દરે કહ્યું- આ ફાઇટમાં બન્નેની વેટ કેટેગરી નડે છે, હું 75Kgમાં લડુ છું.
- જ્યારે આમિર ખાન 63Kgમાં લાઇટવેટ બોક્સર છે. હાં, હું પોતાનુ વજન વધારવા અને હું તેને ઓછુ કરૂ તો ફાઇટ જરૂર થશે.
- મેચ બાદ વિજેન્દરે કહ્યું- 'ભારતનો આભાર. તમારો ઘણો આભાર. આ અમારા દેશની પ્રતિષ્ઠાનો સવાલ હતો.
આનાથી મોટી ફાઇટ થશે પાક.બોક્સર સાથે
- વિજેન્દરે કહ્યું- જો હું અને આમિર રિંગમાં ઉતરીએ છીએ તો મારી કારકિર્દીની સૌથી મોટી ફાઇટ હશે.
- આમિર ઘણો જાણીતો છે અને 35માંથી 31 ફાઇટ જીતી છે. જેમાં 19 નોક આઉટ છે. એવામાં જોરદાર મુકાબલો થશે.
- તે એથેન્સ ઓલમ્પિક-2014માં બ્રિટન માટે સિલ્વર મેડલ પણ જીતી ચુક્યો છે.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, વિજેન્દર સિંહે આ ફાઇટ અને ભવિષ્ય વિશે શું કહ્યું...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો