તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IPLની ગ્લેમરસ ચીયરલીડર્સ, મેચ દરમિયાન આવા હોય છે જલવા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: આઇપીએલની 10મી સિઝન 5 એપ્રિલથી શરૂ થશે. ખેલાડીઓની સાથે અહી ચીયરગર્લ્સ પણ સેન્ટર ઓફ એટ્રેક્શન હોય છે. મેદાન પાસે નજરે પડનારી આ યુવતીઓ મેચમાં સિક્સર-બાઉન્ડ્રી લાગતા અથવા વિકેટ પડતા ડાન્સ કરે છે. આ આસાન કામ નથી. આ માટે પણ કલાકો સુધી મહેનત કરવી પડે છે. દરેક ટીમની પોતાની ચીયરલીડર્સ હોય છે. ક્રિકેટર્સની સાથે ચીયર ગર્લ્સ પણ સ્ટેડિયમમાં હાજર ફેન્સને એન્ટરેટઇન કરતી રહે છે. દરમિયાન divyabhaskar.com તમને IPLની ગ્લેમરસ ગર્લ્સની તસવીરો બતાવી રહ્યું છે.
 
આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો