તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રિકેટર યુવરાજનો ભાઇ છે અભિનેતા, ફ્લોપ રહી છે ફિલ્મી કારકિર્દી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહના લગ્નની તારીખ હજુ નક્કી થઇ નથી પરંતુ એટલુ નક્કી છે કે તે ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયે લગ્ન કરશે. અભિનેત્રી સાથે લગ્ન કરવા જઇ રહેલ યુવીનો ભાઇ પણ અભિનેતા છે. જો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બન્ને વધુ સફળ થયા નથી.
કેટલાક વર્ષો પહેલા થઇ ચુક્યા છે ભાઇના લગ્ન
- યુવરાજ સિંહના નાના ભાઇનું નામ જોરાવર સિંહ છે. જોરાવરના લગ્ન 2014માં થયા હતા.
- જોરાવર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કારકિર્દી બનાવી રહ્યો હતો પરંતુ વધુ સફળતા ન મળી.
- તેને કિશોર નમિત કુમાર એક્ટિંગ ઇંસ્ટીટ્યૂટમાંથી કોર્સ પણ કર્યો છે.
- જોરાવરનું નામ ટીવી અભિનેત્રી સુરભિ જ્યોતી સાથે પણ જોડાયુ હતું.
- તેને 1 માર્ચ 2014માં આકાંક્ષા શર્મા સાથે લગ્ન કર્યા હતા. આકાંક્ષા ગુંડગાંવની છે.
આગળની સ્લાઇડમાં જુઓ, યુવરાજના ભાઇ જોરાવર, તેની પત્ની અને યુવીના અન્ય ફેમિલી મેમ્બર્સની તસવીરો...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો