તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જ્યારે જોવા મળ્યો યુવરાજ સિંહનો આવો અંદાજ, આ છે તેની 13 Rare Photos

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહે તાજેતરમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલાક વર્ષ જૂની એક રેર તસવીર શેર કરી છે. આ તસવીરમાં યુવરાજ આશિષ નેહરા અને પોતાના એક મિત્ર સાથે મસ્તી કરતો નજરે પડી રહ્યો છે. યુવરાજની લાઇફ સાથે જોડાયેલ કેટલીક વધુ તસવીરો છે જે ભાગ્યે જ તેના ફેન્સ પાસે પહોચી છે. દરમિયાન divyabhaskar.com તમને યુવરાજ સિંહની લાઇફની Rare Photos બતાવી રહ્યું છે.
 
આગળની સ્લાઇડમાં જુઓ, યુવરાજની 12 રેર તસવીરો અને તેની સાથે જોડાયેલ Facts...
અન્ય સમાચારો પણ છે...