તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શું ફરી પિતા બનવાનો છે શ્રીસંત? પત્ની સાથેની ફોટો આવી બહાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક : શું ઇન્ડિયન ક્રિકેટર એસ.શ્રીસંત ફરી વખત પિતા બનવાનો છે? હાલમાં જ શ્રીસંત મુંબઈમાં પત્ની ભુવનેશ્વરી કુમારી સાથે જોવા મળ્યો હતો. શ્રીસંતની પત્નીની ફોટો જોઈને લાગી રહ્યું છે કે તે ફરી પ્રેગ્નેટ છે. કપલને આ પહેલા એક પુત્રી છે.
ફિલ્મની સ્ક્રિનિંગમાં પહોંચ્યો હતો શ્રીસંત
- મુંબઈમાં શ્રીસંત પત્ની સાથે ફિલ્મ ‘ગ્રેટ ગ્રાડ મસ્તી’ની સ્ક્રિંનિંગમાં પહોંચ્યો હતો.
- અહીં કારમાં ઉતરતાની સાથે જ તેણે મીડિયા સામે ઘણા પોઝ આપ્યા હતા.
- ક્રિકેટમાંથી દુર થયા પછી શ્રીસંત ફિલ્મ ઇંડસ્ટ્રીમાં એક્ટિવ છે.
- શ્રીસંત અને ભુવનેશ્વરી કુમારી મે, 2015માં પુત્રીના પિતા બન્યા હતા.
- શ્રીસંત ઉપરાંત ક્રિકેટર હરભજન પણ જલ્દી પિતા બનવાનો છે.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, પત્ની સાથે ફિલ્મના સ્ક્રિંનિંગમાં હાજર રહેલા શ્રીસંતની તસવીરો...........

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો