તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IPLમાં ઇરફાન પઠાણને કોઇએ ન ખરીદ્યો, હવે જીવી રહ્યો છે આવી લાઇફ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતના સ્ટાર ઓલ રાઉન્ડર ઇરફાન પઠાણને આ વખતે આઇપીએલમાં કોઇ ટીમે ખરીદ્યો નહતો. જેને કારણે તે આઇપીએલ-10ની બહાર થઇ ગયો છે. પહેલા ટીમ ઇન્ડિયા અને હવે આઇપીએલમાંથી બહાર થયા બાદ પઠાણ ક્રિકેટથી દૂર થઇ ગયો છે. આ પ્રસંગે અમે તમને ક્રિકેટથી દૂર થયા બાદ ઇરફાન પઠાણની પર્સનલ લાઇફ વિશે જણાવી રહ્યાં છીએ.
આગળની સ્લાઇડમાં જુઓ, બદલાઇ ગયુ ઇરફાન પઠાણનું જીવન....
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો