તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જ્યારે વિરાટ કોહલી સાથે ઝઘડ્યો હતો ગંભીર, જાણો મોટા વિવાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ક્રિકેટર ગૌતમ ગંભીર બે વર્ષ પછી ટીમ ઇન્ડિયામાં પરત ફર્યો છે. ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ સીરિઝ માટે બે ટેસ્ટ માટે ટીમમાં તેને શામેલ કરવામાં આવ્યો છે. ગંભીર 3 વર્ષ પહેલા જે ક્રિકેટર્સ સાથે ઝઘડ્યો હતો હવે તેની જ વાત માનવી પડશે. દરમિયાન divyabhaskar.com તમને ગૌતમ ગંભીર સાથે જોડાયેલા વિવાદ વિશે જણાવી રહ્યું છે.
વિરાટ કોહલી અને ગંભીર વચ્ચે વિવાદ

- આઇપીએલ-6 એટલે કે 2013માં કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન ગૌતમ ગંભીર અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી વચ્ચે મેદાન પર જ જોરદાર ઝઘડો થયો હતો.
- કોહલી આઉટ થયા બાદ પેવેલિયન પરત ફરતો હતો. આ દરમિયાન તેને ગંભીર તરફ આગળ વધ્યો હતો અને કઇક ટિપ્પણી કરી હતી.
- આ મામલે ગંભીર પણ ગુસ્સામાં કોહલી તરફ આગળ વધ્યો હતો. ત્યારે સાથી ખેલાડીઓ અને અમ્પાયરે વચ્ચે પડીને મામલાને શાંત કરાવ્યો હતો.
2007માં ગંભીર અને શાહિદ આફ્રિદી વચ્ચે બોલાચાલી

- 1 નવેમ્બર,2007માં કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં પાકિસ્તાન અને ભારત વચ્ચે વન ડે મુકાબલો રમાયો હતો.
- બેટિંગ કરી રહેલા ગૌતમ ગંભીરને આફ્રિદીએ કેટલાક અપશબ્દો કહ્યા હતા. ગૌતમ ગંભીરે પણ વળતી કોમેન્ટ કરી હતી.
આગળની સ્લાઇડમાં જુઓ, ગૌતમ ગંભીરના અન્ય વિવાદ વિશે...
અન્ય સમાચારો પણ છે...