તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ પાકિસ્તાની ક્રિકેટરની પત્ની કરશે ટીમ ઇન્ડિયાને સપોર્ટ, જાણો કેમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઢાકા : એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન 27 ફેબ્રુઆરીના રોજ ટી-20ની મેચમાં ટકરાશે. આ દરમિયાન એક પાકિસ્તાની ક્રિકેટરની પત્ની ભારતીય ટીમને સપોર્ટ કરતી નજરે પડશે. આ ક્રિકેટર છે શોએબ મલિક. તેની પત્ની એટલે ભારતની સ્ટાર ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા. શોએબ મલિકે આ વાત એક ઇન્ટરવ્યુંમાં કરી હતી.
Related Placeholder
શું કહ્યું શોએબ મલિકે
- શોએબ મલિકે એક ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં આ વાત જણાવી હતી.
- મલિકને સવાલ કરવામાં આવ્યો હતો કે ભારત અને પાકિસ્તાનની મેચમાં સાનિયા મિર્ઝા કોને સપોર્ટ કરશે.
- મલિકે કહ્યું હતું કે, ‘‘સાનિયા હંમેશા ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરે છે, જોકે ઇચ્છે છે કે ભારત સામેની મેચમાં હું બેસ્ટ પ્રદર્શન કરું.’’
- તેણે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હંમેશા રસપ્રદ હોય છે.
- પાકિસ્તાન સુપર લીગમાં રમવાથી ખેલાડીને ફાયદો થશે.
- ભારતીય બેટ્સમેનો શાનદાર ફોર્મમાં છે પણ અમારી પાસે બેસ્ટ બોલર છે.
- બન્ને દેશના દર્શકો હંમેશા વિજય મળે તેવી આશા રાખે છે.
આગળની સ્લાઈડ્સ માં જુઓ, સાનિયા અને શોએબ મલિકની તસવીરો.......