તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇન્ડિયાની જીતના 5 કારણો : કોહલીના 2 ફેરફાર, સ્પિનર્સની 16 વિકેટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક : સોમવારે ન્યૂઝીલેન્ડ સામે 500મી ટેસ્ટમાં 197 રને જીત મેળવી ટીમ ઇન્ડિયાએ યાદગાર બનાવી દીધી હતી. મેચમાં ઇન્ડિયન સ્પિનર્સ છવાઇ ગયા હતા. ટીમ ઇન્ડિયાની જીતમાં અશ્વિન અને રવિન્દ્ર જાડેજાનો મહત્વપૂર્ણ ફાળો હતો.
ટીમ ઇન્ડિયાની જીતના 5 કારણો
- ઇન્ડિયન સ્પિનર્સની કમાલ
- કેપ્ટન વિરાટની રણનિતી
- જાડેજાનું ઓલરાઉન્ડ પ્રદર્શન
- ટોપ-3 બેટ્સમેનનું પ્રદર્શન
- રોહિત-જાડેજાની ભાગીદારી
અશ્વિન-જાડેજાએ ઝડપી 16 વિકેટ
- ન્યૂઝીલેન્ડની 20માંથી 16 વિકેટ સ્પિનર્સ આર.અશ્વિન અને જાડેજાએ ઝડપી હતી.
- જાડેજાએ પ્રથમ ઇનિંગમાં 5 અને બીજી ઇનિંગમાં 1 વિકેટ સાથે કુલ 6 વિકેટ ઝડપી હતી.
- જ્યારે અશ્વિને પ્રથમ ઇનિંગમાં 4 અને બીજી ઇનિંગમાં 6 વિકેટ સાથે કુલ 10 વિકેટ ઝડપી હતી.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, ટીમ ઇન્ડિયાની જીતના કારણો.........
અન્ય સમાચારો પણ છે...