તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

8 વર્ષ પછી ઇન્ડિયાના ટોપ-3નું બેસ્ટ પ્રદર્શન, મેચમાં આ બન્યા રેકોર્ડ્સ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક : ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતે 197 રને વિજય મેળવ્યો હતો. આ સાથે જ ત્રણ મેચની શ્રેણીમાં ભારતે 1-0થી લીડ મેળવી લીધી છે. ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક 500મી ટેસ્ટમાં સ્પિનર્સ છવાયા હતા. આ ટેસ્ટમાં અશ્વિને વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. વાચકોને આ મેચમાં બનેલા રેકોર્ડ વિશે જાણકારી આપી રહ્યા છીએ.
આગળની સ્લાઈડ્સ માં જુઓ, પ્રથમ ટેસ્ટમાં બનેલા રેકોર્ડ્સ અને ફેક્ટ........
અન્ય સમાચારો પણ છે...