તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારત અને ઓસ્ટ્રેલિયા આજે નિર્ણાયક મુકાબલો, શ્રેણી જીતવા ખરાખરીનો જંગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-બેટિંગના પાસામાં બંને ટીમો સરભર, બોલિંગ ચિંતાનો વિષય
-મિચેલ જ્હોન્સનને વતન પરત મોકલાયો, ટોસ મહત્તવનો બનશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શનિવારે અહીં રમાનારી શ્રેણીની સાતમી તથા અંતિમ વન-ડે બંને ટીમો માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે. શ્રેણી ૨-૨થી સરભર છે અને બંને ટીમો વિજય મેળવવાના તમામ પ્રયાસ કરશે. આઇસીસી વન-ડે રેન્કિંગમાં ભારત ટોચના સ્થાને છે અને ઓસ્ટ્રેલિયા બીજા ક્રમે હોવાથી મર્યાદિત ઓવરની ફોર્મેટમાં બંને ટીમો નંબર-૧નો તાજ મેળવવા માટે આતુર હોવાથી મેચ અત્યંત રોમાંચક બને તેવી પૂરી સંભાવના છે. બંને ટીમોએ અત્યાર સુધીની તમામ મેચમાં પ્રેક્ષકોને ભરપૂર મનોરંજન પૂરું પાડયું છે. ભારતીય ટીમ શ્રેણીમાં બે વખત ૩પ૦ કરતા વધારાનો લક્ષ્યાંક હાંસલ કરી ચૂકી છે. આ મેચનું સ્ટાર ક્રિકેટ તથા દૂરદર્શન પર બપોરે ૧.૩૦થી પ્રસારણ કરવામાં આવશે.
વધુ જાણકારી માટે કરો આગળ ક્લિક.....