તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ANALYSIS: બાંગ્લાદેશ સામેની જીતમાં પણ જોવા મળ્યો શ્રીલંકા-પાકિસ્તાન સામે હારનો અણસાર?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાતુલ્લાહ. યુવા કેપ્ટન વિરાટ કોહલીની સદીની મદદથી ભારતે એશિયા કપના પ્રથમ મુકાબલામાં બાંગ્લાદેશ સામે 6 વિકેટે વિજય મેળવ્યો હતો. કોહલીના 136 રન બાંગ્લાદેશના કેપ્ટન મુશ્ફિકર રહિમના 117 રન ઉપર ભારે પડ્યા હતા. આઈસીસી રેન્કિંગમાં બીજા ક્રમે રહેલી ટીમનો બાંગ્લાદેશ જેવી નબળી ટીમ સામે વિજય મેળવવો સ્વભાવિક હતો. જોકે પરાજય છતા યજમાન ટીમ લોકોના દિલ જીતવા સફળ રહી હતી.
જોકે આ મેચમાં વિજય મેળવ્યો હોવા છતા એક સવાલ ઉભો થાય છે કે કોહલી એન્ડ કંપનીનું પ્રદર્શન ટોપ રેન્કિંગવાળી ટીમ જેવુ હતું? ક્રિકેટપ્રેમીઓનો જવાબ હશે ભારતને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું નથી. અહી પણ જૂની યાદો જોવા મળી હતી. ભારતીય બોલરો ખૂબ જ પીટાયા હતા, ફિલ્ડરોએ કેચ છોડ્યા હતા અને બેટિંગમાં પણ ફક્ત વિરાટ કોહલી ઉપર નિર્ભર હતા.રહાણેએ 73 રનની ઇનિંગ્સ રમી કોહલી સાથે શાનદાર ભાગીદારી તો બનાવી પણ તે કોહલીના આઉટ થયા પછી મેચ ફિનિશરનો રોલ ભજવી શક્યો ન હતો.
આગળ ક્લિક કરો અને વાંચો બાંગ્લાદેશ સામે વિજય મેળવીને પણ ક્યા ભારત રહી ગયું પાછળ.....

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો