તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

# IND V PAK મેચનું ટશન: કોહલી, આફ્રિદી, કપિલ જાણો કોણે શું કહ્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: એશિયા કપ ટી 20 મેચ માટે ભારત અને પાકિસ્તાનની ટીમ પૂરી રીતે તૈયાર થઇ ગઇ છે. કોઇ ભારતને દમદાર ગણાવી રહ્યું છે તો કોઇ પાકિસ્તાનને ખતરનાક ગણાવી રહ્યું છે. ટીમ ઇન્ડિયાના એટેકિંગ બેટ્સમેન વિરાટ કોહલીએ પણ પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું છે.
Related Placeholder
મેચને લઇને વિરાટ કોહલીએ શું કહ્યું ?
- પાકિસ્તાન વિરૂદ્ધની મેચ કોઇ વિશેષ મેચ નથી પરંતુ અન્ય ટીમોની સમાન જ આ એક રૂટીન મેચ છે
- અમારી ઉપર આ મેચને લઇને કોઇ પ્રેશર નથી
- અમને ફરક નથી પડતો કે સામે કઇ ટીમ છે, અમે મેદાન પર જ જલવો બતાવીએ છીએ
આગળની સ્લાઈડ્સ માં વાંચો, દિગ્ગજ ક્રિકેટરોએ શું કહ્યું...