તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ICC Cricket World Cup, 2010 11 India V England Match Tied

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

HISTORY : બેંગલોરમાં સર્જાયું હતું રનોનુ રમખાણ, સચિનને ભારે પડ્યો હતો સ્ટ્રાઉસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજથી ત્રણ વર્ષ પહેલા 27 ફેબ્રુઆરી 2011ના રોજ બેંગલોરમાં વર્લ્ડકપ-2011ની ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચને ક્રિકેટપ્રેમીઓ ક્યારેય ભૂલશે નહી, કારણ કે આ મેચમાં રનોનું રમખાણ સર્જાયું હતું. ભારત અને ઇંગ્લેન્ડે મળીને 676 રન બનાવ્યા હતા. જોકે મેચનું પરિણામ રોમાંચક રીતે ટાઇમાં પરિણમ્યું હતું. વન-ડે ક્રિકેટમાં આ મેચ સૌથી રોમાંચક મેચ તરીકે યાદ કરવામાં આવે છે.
ભારતના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સચિન તેંડુલકરે અને વીરેન્દ્ર સેહવાગે આ નિર્ણયને યોગ્ય ઠેરવતા 7.5 ઓવરમાં 46 રનની ભાગીદારી નોંધાવી હતી. સેહવાગ 26 બોલમાં 35 રને આઉટ થયો હતો.
સચિને એક છેડો જાળવી રાખી ગંભીર સાથે બીજી વિકેટ માટે 21.5 ઓવરમાં 134 રનની અને ત્રીજી વિકેટ માટે યુવરાજસિંહ સાથે 8.4 ઓવરમાં 56 રનની ભાગીદારી નોંધાવી ભારતે વિશાળ સ્કોર તરફ લઈ ગયા હતા. ગંભીર 51 અને યુવરાજ 58 રને આઉટ થયા હતા.
આગળ ક્લિક કરો અને જાણો, સચિને ફટકારી હતી સદી.....

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો