• Gujarati News
  • Hussey Orange Cap Bravo Purple Cap Mumbai Won Maiden IPL Title 2013

Unlucky હસ્સી: ટ્રોફી પણ હાર્યો અને મલિંગાના કારણે રેકોર્ડ પણ ચૂક્યો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેરોન પોલાર્ડના શાનદાર આક્રમક ૬૦ રન અને બોલરોની વેધક બોલિંગની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ-૬ની ફાઈનલમાં ચેન્નાઈ સુપરકિંગ્સ સામે ૨૩ રને વિજય મેળવી પ્રથમ વખત ટ્રોફી પર કબજો જમાવ્યો હતો. સ્પોટ ફિક્સિંગના વિવાદ વચ્ચે રમાયેલી ફાઇનલ ભલે બહુ મોટા જુમલા કે વધુ રોમાંચક ન બની પરંતુ છતાં તેમાં છેલ્લી ઘડી સુધી રસ જળવાઈ રહ્યો હતો.

આ ટૂર્નામેન્ટમાં ઓરેન્જ કેપ અને પર્પલ કેપ બન્ને હારેલી ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમમાં ગઈ હતી. માઈકલ હસ્સીને આઈપીએલ-6માં સૌથી વધુ રન બનાવવા બદલ ઓરેન્જ કેપ અને ડ્વાઈન બ્રાવોને સૌથી વધુ વિકેટ લેવા બદલ પર્પલ કેપ મળી હતી.

ઓરેન્જ કેપ મેળવનારો હસ્સી ક્રિસ ગેઈલનો એક મોટો રેકોર્ડ ચૂકી ગયો હતો. આ ટૂર્નામેન્ટમાં હસ્સી અને બ્રાવો ઉપરાંત અન્ય ખેલાડીઓ અને ટીમને કેટલાક એવોર્ડ્સ મળ્યા હતા.

આગળ ક્લિક કરો અને જાણો, કયા ખેલાડીને કયો એવોર્ડ્સ મળ્યો અને કેહસ્સી રહ્યો કમનસીબ....