તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓસ્ટ્રેલિયાએ બનાવ્યો સૌથી વધારે રનનો વર્લ્ડ રેકોર્ડ, કોણ છે ટોપ-10માં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક : ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકા સામેની ટી-20માં 263 રન બનાવી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ટી-20માં આ સૌથી મોટો સ્કોર છે. આ પહેલા શ્રીલંકાના નામે 260 રનનો રેકોર્ડ હતો. જે 2007માં કેન્યા સામે બનાવ્યા હતા. આ પ્રસંગે divyabhaskar.com વાચકોને ટી-20ના ટોપ-10 સ્કોર વિશે જાણકારી આપી રહ્યું છે.
મેક્સવેલના 145 રન
- ગ્લેન મેક્સવેલના 145 રનની મદદદથી ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 3 વિકેટે 263 રન બનાવ્યા હતા.
- મેક્સવેલે 65 બોલમાં 14 ફોર અને 9 સિક્સની મદદથી 145 રન બનાવ્યા હતા.
- જવાબમાં શ્રીલંકા 20 ઓવરમાં 178 રન બનાવી શક્યું હતું.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, આંતરરાષ્ટ્રીય ટી-20માં ટીમના ટોપ-10 સ્કોર.............
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો