તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રથમ વખત જોવા મળ્યો ભજ્જીની WIFEનો બેબી બંપ, સામે આવી તસવીરો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ક્રિકેટર હરભજન સિંહ પિતા બનવાનો છે, તેની પત્ની ગીતા બસરા પ્રેગ્નેંટ છે. ગીતાની બેબી બંપ સાથેની તસવીરો પ્રથમ વખત સામે આવી છે. ગીતા ઇંગ્લેન્ડમાં પોતાના પેરેંટ્સ સાથે છે. ક્રિકેટમાંથી બ્રેક મળતા ભજ્જી પણ પત્ની સાથે જ છે.
ફેમિલી સાથે કરી રહ્યો છે મસ્તી
- ગીતા બસરાએ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે.
- જેમાં તે પ્રેગ્નેંસી દરમિયાન ફેમિલી સાથે એન્જોય કરતી નજરે પડી રહી છે.
- હરભજન સિંહ પણ પત્ની સાથે ઇંગ્લેન્ડમાં છે. જૂનમાં ગીતાનો બેબી શાવર થયો હતો.
- અત્યાર સુધી ગીતાની એવી કોઇ તસવીર સામે આવી નહોતી જેમાં તેનો બેબી બંપ નજરે પડતો હોય.
- આ પ્રથમ તસવીર છે જેમાં તેનો બેબી બંપ દેખાઇ રહ્યો છે. આ તસવીરમાં ગીતા સાથે તેની માતા, બહેન અને પતિ હરભજન સિંહ છે.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, ગીતા બસરાની કેટલીક લેટેસ્ટ તસવીરો...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો