તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મા બન્યા પછી ભજ્જીનો વાઇફનો પ્રથમ અપીયરેંસ, સામે આવી PHOTO

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક : ક્રિકેટર હરભજન સિંહ છેલ્લા ઘણા સમયથી વાઇફ ગીતા બસરા સાથે લંડનમાં છે. ભજ્જીએ વાઇફ સાથેના કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. ઉલ્લેખનિય છએ કે 27 જુલાઈના રોજ પુત્રી હિનાયાને જન્મ આપ્યા પછી ગીતા બસરાનો આ ફર્સ્ટ અપીયરેંસ છે.
ટીવી શોમાં બિઝી છે ભજ્જી
- હરભજન સિંહ હાલ ક્રિકેટથી દૂર છે અને ટીવી શો ‘મજાક-મજાક’માં વ્યસ્ત છે.
- ભજ્જીએ લંડનમાં વેકેશન પસાર કરતો ફોટો શેર કરીને પત્ની ગીતાને ‘બોસ’ ગણાવી છે.
- ભજ્જીએ લખ્યું છે કે, ‘બોસ (વાઇફ) સાથે કેટલાક ફિલ્મી મોમેન્ટ્સ.’
- મા બન્યા પછી ગીતા પ્રથમ વખત ભજ્જી સાથે જોવા મળી હતી.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, ભજ્જી અને ગીતાની ખાસ તસવીરો.......
અન્ય સમાચારો પણ છે...