• Gujarati News
  • Harbhajan Singh Shah Rukh Khan IPL Awards Gita Basra

STUMPED! આ સુંદરીના કારણે જાહેરમાં ભજ્જીની ઉડી હતી મજાક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હરભજન સિંહ આમ તો પોતાના મજાકિયા અંદાજ અને ફિરકી બોલિંગથી દિગ્ગજોને બોલ્ડ કરતો રહે છે પરંતુ આઈપીએલ એવોર્ડ્સ દરમિયાન શાહરૂખ ખાને તેને ક્લીન બોલ્ડ કરી દીધો હતો.

ફક્ત એક લવ અફેરના કારણે તે મજાકનો હિસ્સો બની જશે તેવું કદાચ તેણે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. પરંતુ ત્રણ વર્ષ પહેલા તેની સાથે આવી જ એક ઘટના બની હતી જેનો જવાબ તે હજી સુધી નથી શોધી શક્યો.

સમજદારને ઈશારો પૂરતો હોય છે. તમે પણ સમજી જશો કે કઈ વાતને લઈને ભજ્જીની મજાક ઉડી હતી. જો ના સમજ્યા હોવ તો આગળ ક્લિક કરો અને જાણો તે રસપ્રદ ઘટના અંગે.