• Gujarati News
  • Gutam Gambhir Likely To Miss Opening Few IPL Matches

પહેલા ફોર્મે અને હવે નસીબે કર્યો દગો, ગંભીરે વધારી શાહરૂખની મુશ્કેલી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયા સાથે ટીમ ઈન્ડિયાની ચાલી રહેલી વર્તમાન ટેસ્ટ શ્રેણીમાંથી બહાર રહેલા ગૌતમ ગંભીરની મુશ્કેલીઓ ખતમ થવાનું નામ નથી રહી. એક બાજુ તેની ગેરહાજરીમાં ટીમના યુવા ઓપનરોએ ધમાકેદાર પ્રદર્શન કરીને તેના માટે મુશ્કેલીઓ ઉભી કરી છે.

મુરલી વિજય અને શિખર ધવનના ધમાકેદાર પ્રદર્શનથી ટીમમાં સેહવાગની સાથે સાથે ગૌતમ ગંભીરનુ પુનરાગમન મુશ્કેલ બની ગયું છે.

પરંતુ હવે ગંભીરની સાથે સાથે શાહરૂખ ખાનની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે. ગંભીર આઈપીએલની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સનો સુકાની છે.

આગળ ક્લિક કરો અને જાણો, કેવી રીતે ગૌતમ ગંભીરના કારણે શાહરૂખ મુશ્કેલીમાં......