તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

#TheGreatKhaliReturns: રિંગમાં વિદેશી પહેલવાનને હરાવી ખલીએ લીધો બદલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક : વિદેશી રેસલર્સ સાથે ગત બુધવારે ફાઇટ દરમિયાન ઘાયલ થયેલા ખલીએ રવિવારે કેનેડાના પહેલવાન બ્રૂડી સ્ટીલને હરાવીને ટાઇટલ ફરી પોતાના નામે કરી લીધું હતું.
આ ફાઇટ પહેલા વિશેષ પૂજામાં તેણે કહ્યું હતું કે, ‘હું ફાઇટ માટે ફિટ છું. 28મીએ વિદેશી રેસલરની પીટાઇ કરીને બદલો લઇશ. હું રેસલરનું માથું ફોડીશ અને લોહી સામે લોહી નીકાળીશ.’
ક્યાં થઇ ફાઇટ, ખલીએ કેવી કરી હતી તૈયારી?
- ફાઇટ ઉત્તરાખંડના દહેરાદૂનમાં થઇ. આ અગાઉ ખલી ઘાયલ થયા બાદ ડૉક્ટર્સે તેને ફાઇટ નહીં કરવા સલાહ આપી હતી.
- જોકે, ખલીએ કોઇ પણ સંજોગોમાં ફાઇટ કરવાનું નક્કી જ કરી લીધું હતું.
- ICUની બહાર આવ્યા બાદ તેણે 35 ઇંડાં, 5 કિલો ફળો, 6 ગ્લાસ જ્યુસ અને 7 બર્ગરનો નાસ્તો કર્યો હતો.
આગળની સ્લાઇડમાં વાંચો : ફાઇટમાં 3 પહેલવાનોએ મળીને ખલીને માર્યો હતો