• Gujarati News
  • Glann Maxwell Got Surprise Price Ponting Clarke Got Base Price IPL Auction 2013

Surprise: ના ચાલ્યો પંટર-ક્લાર્કનો જાદૂ, મેક્સવેલ થયો માલામાલ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની છઠ્ઠી સિઝન માટે રવિવારના રોજ ખેલાડીઓની હરાજી યોજાઈ. આ હરાજીમાં 108 ખેલાડીઓ વેચાણ માટે હતા.

આ હરાજીમાં ઓસ્ટ્રેલિયાના બે દિગ્ગજો સુકાની માઈકલ ક્લાર્ક અને ભૂતપૂર્વ સુકાની રિકી પોન્ટિંગ પર લોકોની નજર હતી. આ બન્ને દિગ્ગગો કેટલામાં વેચાશે તે માટે લોકો આતુર હતા.

પોન્ટિંગની બેઝ પ્રાઈઝ 400,000 ડોલર હતી. જ્યારે ગયા વર્ષે ટેસ્ટમાં રનોનો વરસાદ કરનારા સુકાની માઈકલ ક્લાર્કની બેઝપ્રાઈઝ પણ 400,000 ડોલર હતી. પરંતુ આ બન્ને ખેલાડીઓને નિરાશા હાથ લાગી હતી.

જ્યારે તેમના જ દેશના યુવા ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે આ બન્ને દિગ્ગજોને પાછળ રાખી દીધા હતા અને લોકોને આશ્ચર્યમાં પણ મૂક્યા હતા.

આગળ ક્લિક કરો અને જાણો, કેવી રીતે મેક્સવેલે ક્લાર્ક અને પોન્ટિંગને પાછળ રાખ્યા.....